આઇ.ટી.આઇ.અમીરગઢ ખાતે પાસપોર્ટ જાગ્રુતિ માટે સેમીનાર રાખવામાં આવેલ

આ મહીના  માં  આઇ.ટી.આઇ.અમીરગઢ ખાતે પાસપોર્ટ જાગ્રુતિ માટે સેમીનાર રાખવામાં આવેલ  હતો જેમાં Employement & Training Department ,Gandhinagar -Gujarat દ્વારા આઇ.ટી.આઇ.ના તાલીમાર્થી ઓને વિદેશ માં અભ્યાસ કરવાની તક નો ફાયદો મળી રહે તે હેતુસર દરેક આઇ.ટી.આઇ. ના તાલીમાર્થી ઓને પાસપોર્ટ નિકાળ વા ની ઝુંબેશ ચાલુ કરેલ છે જે હેતુસર આઇ.ટી.આઇ.અમીરગઢ ખાતે પાસપોર્ટ અંગેની તમામ માહીતી તમામ તાલીમાર્થી ઓને સેમીનાર દ્વારા આપવામાં આવેલ હતી.

 

 જેનાથી તાલીમાર્થીઓને પાસપોર્ટ નિકાળવાની પ્રોસેસ નો ડર દુર થયો હતો. અને જેના હકારાત્મક પ્રતિભાવ જોવા મળેલ છે.

Back

ADDRESS

Industrial Training Institute & Skill Certification Center, Po : Amirgadh,Ta : Amirgadh-385130, Dist : BanashKantha. Gujarat.

Give us a call or send mail

Mobile : +91 9429286292
Telephone : +91 02742-232410
Email : prlamirgadhiti@yahoo.com

Visitor Counter

 
Html Valid   Html Valid
Copyright © Government Industrial Training Institute & Skill Certification Center, Amirgadh. All rights reserved. | Designed & Developed By : pCube Software Solution.