At Iti Amirgadh Honda company Placement Interview organised on 30-03-2016 & 152 ITI Candidates Selected For Job

                          આઇ.ટી.આઇ.અમીરગઢ ખાતે તા.૩૦-૦૩-૨૦૧૬ ના રોજ હોન્ડા કંપની ના બહુચરાજી પ્લાંટ માટે ભરતી મેળા નું આયોજન કરેલ હતું જેમાં આઇ.ટી.આઇ. માં વિભીન્ન ટ્રેડ માં પાસ કરેલ ના ૮૪૨ ઉમેદવાર ગુજરાત ના અલગ -અલગ જિલ્લા માંથી હાજર રહેલ હતા . જેમાંથી રૂબરૂ મુલાકાત દ્વારા ૧૫૨ ઉમેદવાર ની પસંદગી કરવામાં આવેલ હતી. 

                           ૩૦-૦૩-૨૦૧૬ ના ભરતી મેળા ના ફોટા જોવા માટે photo galary link પર ક્લીક કરવી.

Back

ADDRESS

Industrial Training Institute & Skill Certification Center, Po : Amirgadh,Ta : Amirgadh-385130, Dist : BanashKantha. Gujarat.

Give us a call or send mail

Mobile : +91 9429286292
Telephone : +91 02742-232410
Email : prlamirgadhiti@yahoo.com

Visitor Counter

 
Copyright © Government Industrial Training Institute & Skill Certification Center, Amirgadh. All rights reserved. | Designed & Developed By : pCube Software Solution.