આઇ.ટી.આઇ.અમીરગઢ ખાતે ગુજરાત ફાયર એંડ સેફટી એકેડેમી દ્વારા પ્રવેશ ભરતી સેમીનાર યોજાયો.

આઇ.ટી.આઇ.અમીરગઢ ખાતે તા ૧૭-૦૭-૨૦૧૮ ના રોજ ગુજરાત ફાયર એંડ સેફટી એકેડેમી દ્વારા પ્રવેશ ભરતી સેમીનાર રાખવામાં આવેલ  હતો જેમાં FIRE & SAFETY ACADEMY , NANDISAR (PANCHMAHAL) - GUJARAT દ્વારા પ્ર્વેશ ઇચ્છુક ઉમેદવારોને  અભ્યાસ કરવાની તક નો ફાયદો મળી રહે તે હેતુસર દરેકને તે  અંગેની તમામ માહીતી  આપવામાં આવેલ હતી. જેના હકારાત્મક પ્રતિભાવ જોવા મળેલ છે. આ અંતર્ગત ૨૫૦ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા જેમાથી ૫૯ ઉમેદવારો પ્રવેશ માટે પસંદગી પામેલ હતા.

 

Back

ADDRESS

Po : Amirgadh,Ta : Amirgadh-385130,
Dist : BanashKantha.
Gujarat.

Last Update on : 09/01/2019

Give us a call or send mail

Mobile : +91 9429286292
Telephone : +91 02742-232410
Email : prlamirgadhiti@yahoo.com,iti-amirgadh-ban@gujarat.gov.in

Visitor Counter

 
Html Valid   Html Valid
Copyright © Government Industrial Training Institute & Skill Certification Center, Amirgadh. All rights reserved. | Designed & Developed By : pCube Software Solution.