એપ્રેનટીસ ભરતી મેળો ૨૦૧૮

 જીલ્લા રોજગાર વિનીમય કચેરી પાલનપુર  આયોજીત  મેગા ભરતી મેળો તથા  એપ્રેનટીસ ભરતી મેળો.              

 💁જેમાં વિવિધ કંપનીઓમાં રોજગારીની તથા  એપ્રેનટીશીપ માટે ઉત્તમ તક  છે.                                                           

👉કોણ ભાગ લઇ શકે?: ૧૮ થી ૩૫ વષૅ સુધીની  ઉમઁર ના તમામ. 

👉  મહિલાઓ પણ ભાગ લઇ શકશે.                                  

👉જરૂરી લાયકાત : ધોરણ ૧૦ પાસ થી સ્નાતક સુધી તથા આઇ.ટી. આઇ  તમામ. અને ડિપ્લોમા તમામ. 
👉🏻તારીખ. 7/4/2018.   🕘સમય. સવારે 9.30 કલાક                            

👉 સ્થળ.  આઇ.ટી. આઇ. ડેરી રોડ. પાલનપુર.🌺        

વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી પાલનપુર નો સંપકૅ  કરવો.

 

 

Back

ADDRESS

Po : Amirgadh,Ta : Amirgadh-385130,
Dist : BanashKantha.
Gujarat.

Last Update on : 09/01/2019

Give us a call or send mail

Mobile : +91 9429286292
Telephone : +91 02742-232410
Email : prlamirgadhiti@yahoo.com,iti-amirgadh-ban@gujarat.gov.in

Visitor Counter

 
Html Valid   Html Valid
Copyright © Government Industrial Training Institute & Skill Certification Center, Amirgadh. All rights reserved. | Designed & Developed By : pCube Software Solution.