હિરો મોટૉ કોર્પ કંપની,હાલોલ દ્વારા આઇ.ટી.આઇ.અમીરગઢ ખાતે ભરતી મેળા નું આયોજન

તા-૦૩/૦૨/૨૦૧૭ ના રોજ હિરો મોટૉ કોર્પ કંપની,હાલોલ દ્વારા આઇ.ટી.આઇ.અમીરગઢ ખાતે ભરતી મેળા નું આયોજન કરવમાં આવ્યુ જેમાં લાયકાત  ITI પાસ રાખવામાં આવેલ હતી, જે અંતર્ગત ૩૦૦ ઉમેદવારો હાજર રહ્યા હતા જેમાંથી ૧૩૦ જેટલા ઉમેદવારો લેખીત પરીક્ષામાં પાસ થયા ત્યાર બાદ તેમનું પર્સનલ  ઇંટરવ્યુ રાખેલ જેમાંથી ૪૩ ઉમેદવારો ફાઇનલ સીલેક્ટ થયેલ.

Back

ADDRESS

Industrial Training Institute & Skill Certification Center, Po : Amirgadh,Ta : Amirgadh-385130, Dist : BanashKantha. Gujarat.

Give us a call or send mail

Mobile : +91 9429286292
Telephone : +91 02742-232410
Email : prlamirgadhiti@yahoo.com,iti-amirgadh-ban@gujarat.gov.in

Visitor Counter

 
Html Valid   Html Valid
Copyright © Government Industrial Training Institute & Skill Certification Center, Amirgadh. All rights reserved. | Designed & Developed By : pCube Software Solution.